નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગેઝેટ્સના શોખિન હોવ તો જરૂરથી click કરજો

 
ગેઝેટ્સના શોખીન નવા-નવા લોંચ પર નજર રાખવા માગે છે. હાજર છે ગેઝેટને ખરીદારીને માટે કેટલીક સારી વેબસાઈટ્સ.

theitdepot.com

જો આપને કમ્પ્યૂટર સાથે જોડાયેલી ચીજો ખરીદવી છે, તો આ એનું સારું ઠેકાણું છે. સોફટવેરથી લઈને એપ્પલ પ્રોડકટ અને નેટવર્કિંગ ઈકિવપમેન્ટથી લઈને ઇલેકટ્રોનિકસ સુધીની સારી રેન્જ અહીં છે.

techshop.in

કમ્પ્યૂટર હાર્ડવેર, મોબાઈલ ફોન, ડિજિટલ કેમેરા અને બીજા કંઝ્યૂમર ઈલેકટ્રોનિકસની ખરીદારીને માટે આને અજમાવાઈ શકે છે.

flipkart.com

પુસ્તકોના વેચાણથી કામ શરૂ કરનારી આ સાઈટે નવા ટ્રેન્ડ ગેઝેટ ખરીદવા હોય તો એને અજમાવી શકાય છે. gameyu.com

જો આપને કમ્પ્યૂટર, લેપટોપ અથવા હૈન્ડહેલ્ડ ડિવાઈસ પર નવી ગેમ્સ નું સારું ઠેકાણું છે.

gadgets.com

ઇલેકટ્રોનિકસની સાથે ટેક-પ્રોડકટ્સની સારી રેન્જ અહીં જોવા મ

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી