નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકોને ખોટી વેબસાઇટ પર જતાં રોકવા Eazy

 
 
કોમ્પ્યૂટર અને સ્માર્ટફોનના વધતાં જતા ઉપયોગને લીધે બાળકો સુધી જતી ખોટી જાણકારીને કેટલાંક ટૂલ્સ કે સોફ્ટવેરની મદદથી અટકાવી શકાય છે. આ બ્લોગિંગ ટૂલ્સની મદદથી યુઝરની ઉંમર પ્રમાણે ઈન્ટરનેટ એક્સેસને પણ કંટ્રોલ કરી શકાય છે અને સર્ફિંગના સમયને પણ સિમીત બનાવી શકાય છે.

આ છે ઉપયોગી : Microsoft Windows XP અને Windows 7 પર પણ કેટલાંક ટૂલ્સ છે, પરંતુ Rwww.k9webpotection.com દ્વારા તમે મફતમાં સરળ ઈન્ટરનેટ મોનિટરિંગ ડિવાઇસ એક્સેસ કરી શકો છો. આ માટે પહેલાં Download for Free Button ક્લિક કરી માહિતી ભરો.પછી Request Licence ક્લિક કરી રજિસ્ટ્રેશન કરાવો.પછી તમારા ઈ-મેલમાં એક લાઈસન્સ નંબર અને સોફ્ટવેર ડાઉનલોડની લિંક આવી જશે.

આગળની પ્રક્રિયા : આ લિંકને પરથી સેટ અપ ફાઇલ ડાઉનલોડ કરી તેને ઈન્સ્ટોલ કરી લો.ઈન્સ્ટોલ કરતી વખતે માગવામાં આવેલો Admin Password નાખો. ઈન્સ્ટોલ કર્યા બાદ ડેસ્કટોપ પર એક આઈકોન બનશે. જે ડેસ્કટોપ પર બનેલા આઇકોન પર તમારા બ્રાઉઝરમાં એક પેજ ખોલી નાખશે, જેમાં તમે અલગ અલગ સુરક્ષાને સેટ કરી શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !