નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવો

' પાંદડાવાળા લીલા શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે પહેલાં તેમને શેડ્‌માં સૂકવો એ પછી આખો દિવસ સૂર્યના તડકામાં રાખી હવાચુસ્ત ડબ્બામાં ભરી દો.

' ગંદા અને ચીકણા થઈ ગયેલા કિચન ડસ્ટરને અડધો કલાક સુધી ચણાનો લોટ ભેળવેલા પાણીમાં ભીંજવ્યા પછી તેને ધોવાથી ડસ્ટર સ્વચ્છ થશે અને ચીકાશ પણ નીકળી જશે.

' આદું અને ફુદીનાના રસમાં સંિધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

' તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો.

' એક ચમચી શેકેલી હંિગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.

' આદુનો રસ સહેજ ગરમ કરીન ેઅથવા મધના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા દુઃખાવો અને રસી મટે છે. આ ઉપરાંત તલના તેલમાં હંિગ નાખી ઉકાળીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી પણ ફાયદો થશે.

' કાચા પપૈયાને કાપવાથી તેમાંથી નીકળતા દૂધ જેવા પ્રવાહીને ખીલ પર થોડા દિવસ સુધી રોજ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે.

' કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુઓ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરીને કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.

' તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

' લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે.

' ઘી બળી ગયું હોય તો એમા કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે.

' ગ્લિસરીન ગુલાબ જળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણથી માલીશ કરવાથી ચામડી સાફ થશે અને હાથ-પગમાં પડેલા ચીરા મટી જશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !