નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવી જુઓ

'રાતના સૂતી વખતે ગરમ પાણીમાં થોડું મીઠું નાખી પીવાથ ીકબજિયાતથી રાહત થાય છે.

'દોઢ થી બે તોલાભાર મેથી અથવા મેથી પાવડર પલાળીને લેવાથી વા મટે છે.

'હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના પર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

'પા ચમચી અજમા સાથે એક ચમચી આદુનો રસ સવારે અને રાતના લેવાથી કરમ મટે છે.તુલસીનો રસ ત્રણ ગ્રામ, આદુનો રસ ત્રણ ગ્રામ અન એક ચમચી મધ લેવાથી કફથી રાહત થાય છે.

'બાફેલા કાંદામાં મીઠું નાખી તેની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જાય છે.

છાશ વડે મોં ધોવાથી ચહેરા પરના ખીલના ડાઘા તથા કાળાશ દૂર થાય છે.

'વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.

'સફેદ ઢોકળાનો આથો આપતી વખતે તેમાં મલાઇ નાખવાથી ઢોકળા મુલાયમ પોચા થાય છે.

'કેળાને છુંદી ચહેરા પર લગાડવાથી ચહેરા પરના ઘૂળ-માટી તથા મૃત ત્વચા દૂર થઇ ચહેરો સ્વચ્છ થાય છે.

'શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે ચાટવાથી રાહત થાય છે.

'ગ્રીલચીઝ સેન્ડવિચમાં ટામેટા-બટાકાના પૈતાની બદલે ઝીણાં સમારી તેમાં મીઠું તથા સેન્ડવિચ મસાલો ભેળવવાથી સેન્ડવિચનો સ્વાદ સારો આવે છે.

'પાણીપૂરીના પાણીંમાં ખટાશ સાથે ગળપણ માટે સહેજ ગોળ નાખવાથી વઘુ સ્વાદિષ્ટ થશેે.

'મેથીના મૂઠિયા બનાવતી વખતે લોટના પ્રમાણ કરતાં મેથીનું પ્રમાણ વઘુ હોય તો મૂઠિયાનો સ્વાદ વધે છે. એટલે કે બાંધેલા લોટમાં મેથી સરખી દેખાવી જોઇએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી