નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે વિશ્વનું સૌથી લાંબુ વિમાન!

કંપનીનું કહેવુ છે કે બોઇંગ 747-8 ઇન્ટરકોન્ટિંનેંન્ટલમાં 467 મુસાફરો યાત્રા કરી શકે છે, જે અત્યારના વિમાનોથી 51 સીટ વધારે છે. કંપનીનો દાવો છે કે તેમાં ઈંધણની ખપત પણ ઓછી થાશે.

અત્યારસુધી કંપનીને લુફ્થાંસા અને કોરિયન એરલાઇન્સથી 33 વિમાનોની ખરીદીનો ઑર્ડર પ્રાપ્ત થયો છે. કંપનીએ અત્યાર સુધીમાં 74 કાર્ગો વિમાનોનું વેચાણ કર્યું છે.

નવુ વિમાન, 10 હજાર બોઈંગ કંપનીના કર્મચારિયો, તેમના પરિવારજનો અને વિશેષ અતિથિઓ વચ્ચે પ્રસ્તુત કરવામાં આવ્યું.

નવું વિમાન ત્યાંજ પ્રસ્તુત કરવામાં આવ્યુ જ્યાંથી 1968માં પહેલુ 747 વિમાન પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ. બોઇંગના પ્રમુખ જેમ્સ એલ્બાગનું કહેવુ હતુ કે "જેટલા પણ વિમાન અમે બનાવ્યા છે, તેમાંથી જે વિમાનથી બોઈંગની ઓળખ ઉભી થઈ છે તે છે 747 છે."

નવા ઇન્ટરકોન્ટિંનેન્ટલ મૉડલમાં અત્યાધૂનિક પાંખો, પાછળનો ભાગ અને આગળનો ભાગ ખાસ્સો આકર્ષક બનાવામાં આવ્યો છે. જોકે તેમાં એરબસ એ380થી થોડા ઓછા મુસાફરો આવે છે પરંતુ આ વિશ્વનું સૌથી લાંબુ વિમાન છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી