નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સોના-ચાંદીમાં ફરીથી તેજીનો દોર શરૂ

- સ્ટોકિસ્ટો તથા જ્વેલરોની તેમાં ખરીદી જોવા મળી રહી છે
- ચાંદી રૂ.2300 વધીને રૂ.58,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ
- જ્યારે સોનામાં પ્રતિ દસગ્રામ રૂ.150 વધીને રૂ.22,240ના વધારો જોવા મળ્યો હતો


બહુમૂલ્ય કિંમતી ધાતુઓમાં ફરીથી તેજી આવી ગઇ છે અને સ્ટોકિસ્ટો તથા જ્વેલરોની તેમાં ખરીદી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં આજે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં તેજી આવી. ચાંદી રૂ.2300 વધીને રૂ.58,300 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ. જ્યારે સોનામાં પ્રતિ દસગ્રામ રૂ.150 વધીને રૂ.22,240ના વધારો જોવા મળ્યો હતો.

બજારમાં તેજીની અવધારણા છે અને ચાંદી ફરીથી ચમકી ઉઠી. બતાવામાં આવી રહ્યું છે કે ગ્રીસનું રેટિંગ ઘટાડી દેવાથી બજારમાં આ તેજી પેદા થઇ. આ સિવાય લગ્નોની સીઝનના કારણે પણ બજારમાં માંગ પણ વધી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 2.1 ટકા વધીને 37.90 ડોલર પ્રતિ ઔંસ આવી ગઇ છે. સોનામાં પ્રતિ ઔંસ 1.90 ડોલરનો વધારો નોંધાતા તે 1515 ડોલર પર પહોંચી ગઇ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી