નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ કાર છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો ઉપાય!

અમેરિકન કાર કંપની જનરલ મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં એક નાની ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવા જઈ રહીં છે. આ કાર મહારાષ્ટ્રના તાલંગાવમાં બનાવામાં આવશે. જનરલ મોટર્સ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ એન્ડ એમડી કાર્લ સ્લિમે જણાવ્યુ કે અમે નાની ઇલેક્ટ્રિક કારને જૂનમાં રસ્તા ઉપર ઉતારી દઈંશુ.

આ કારને અમેરિકામાં આકાર આપવામાં આવ્યો છે. જીએમ ઇન્ડિયાના બેંગ્લોર પ્લાન્ટમાં આ કારનો આર એન્ડ ડી પ્રસ્તુત કરાયો હતો. આ કારને ભારત અને અમેરિકન એન્જીનિઅરોએ સાથે મળીને ડેવલપ કરી છે.

તાલેગાવ પ્લાન્ટમાં આવી 1.4 લાખ કારો તૈયાર થઈ શકે છે જેને વધારીને 3 લાખ પ્રતિ વર્ષ કરી શકાય છે.

આ ઇલેક્ટ્રિક કાર એક વખત ચાર્જ કરાવ્યા પછી 100 કિલોમીટર સુધી ચાલી શકે છે. આનાથી પેટ્રોલ ડીઝલની ભારે બચત થશે. પોર્શેની કાર જેવો આકાર ધરાવતી આ કાર નાની હોવાથી શહેરોમાં ડ્રાઇવ કરવામાં પણ ખાસ્સી ઉપયોગી છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી