નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વિકાસને વાચા આપનાર ગુજરાત ઇન્ટરનેટ ક્ષેત્રે ટૉપ-10માં

 
અમદાવાદ. ગુજરાતનો વિકાસ દર ભારતમાં સૌથી વધારે છે, અને હવે ગુજરાત ઇન્ટરનેટ ક્ષેત્રમાં પમ સૌથી આગળ વધી રહ્યું છે.

- ભારતમાં ઇન્ટરનેટ યૂઝરોની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જઈ રહીં છે
- એક જ વર્ષમાં ગુજરાતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યામાં 40 ટકાનો વધારો
- 9 સુધીમાં ગુજરાત ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા 7.54 લાખ હતી
- આ રાજ્યની ઝડપ ભારતના અન્ય રાજ્યો કરતા વધારે ઝડપી છે


ભારતમાં ઇન્ટરનેટ યૂઝરોની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જઈ રહીં છે. પાછલા એક જ વર્ષમાં ગુજરાતમાં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે. તેની સાથે જ ગુજરાત ઇન્ટરનેટ યૂઝર્સની બાબતે ભારતનો સાતમાં નંબરનું મોટુ રાજ્ય બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2009 સુધીમાં ગુજરાત ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા 7.54 લાખ હતી જે હવે વધીને ડિસેમ્બર 2010 સુધીમાં 10.53 લાખ થવા પામી છે.

ટ્રાઇએ પોતાના નિવેદનમાં કહ્યું કે ઇન્ટરનેટ સબસ્ક્રાઇબરોની સંખ્યા ગુજરાતમાં પણ ખાસ્સી ઝડપે વધી રહીં છે. આ રાજ્યની ઝડપ ભારતના અન્ય રાજ્યો કરતા વધારે ઝડપી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી