નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દિવાળીમાં પૈસા ભેગા કરી લો, થશે આ સ્મોલ-સસ્તી કારનો ધમાકો

નવી દિલ્હી. ઑટોમોબાઇલ કંપનીઓમાં આ સમયે સસ્તી અને વધુ માઇલેજ આપતી કાર લૉન્ચ કરવાની સ્પર્ધા ચાલી રહીં છે. જેના માટે દરેક કંપનીઓ અનોખા પ્રકારના વાહનો લૉન્ચ કરવામાં લાગી છે.

ભારતમાં કારનું નિર્માણ કરતી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા હવે સસ્તી અને સ્મૉલ એસયૂવી કાર ઉતારવાની તૈયારી કરી રહીં છે. કંપનીએ તેની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓ એક મિની એસયૂવી ઉપર હાલ કામ કરી રહ્યાં છે.

- આ કાર દેખાવમાં તમને એસયૂવી જેવી લાગશે તેમ છતા આ એક સ્મૉલ કાર હશે
- તેનુ સૌથી મોટુ આકર્ષણ હશે તેની કિંમત, જે 3 થી 4 લાખ રૂપિયા સુધી રહેશે
- મહેન્દ્રાએ તેના માટે કોરિયન કંપની સાંગયોંગની મદદ લીધી છે
- તેમા મોટી એસયૂવી કાર જેવા તમામ ફિચર્સ પણ કંપનીએ ઉપલબ્ધ કરાવ્યા છે


આ કાર દેખાવમાં તમને એસયૂવી જેવી લાગશે તેમ છતા આ એક સ્મૉલ કાર હશે. આટલુ જ નહીં આ કારની એવરેજ પણ ચોંકાવી દેનારી હશે.

સાથે-સાથે તેનુ સૌથી મોટુ આકર્ષણ હશે તેની કિંમત, જે 3 થી 4 લાખ રૂપિયા સુધી રહેશે. તેમા મોટી એસયૂવી કાર જેવા તમામ ફિચર્સ પણ કંપનીએ ઉપલબ્ધ કરાવ્યા છે.

મહેન્દ્રાએ તેના માટે કોરિયન કંપની સાંગયોંગની મદદ લીધી છે. આ કંપનીને મહેન્દ્રાએ ખરીદી લીધી છે. તેની ખાસિયત એસયૂવી બનાવવામાં માનવામાં આવે છે. તેમની મદદથી મહારાષ્ટ્રના ચાકનમાં આ કારની ડિઝાઇન ઉપર કામ ચાલી રહ્યું છે. તેને એસ101 નામ આપવામાં આવ્યુ છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી