નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે દુનિયાની સૌથી વધુ પગાર મેળવનારી મહિલા

 
દુનિયામાં સ્ત્રી શક્તિ હવે ધીરે ધીરે જોવા મળી રહીં છે, અને મહીલાઓ માત્ર મોટા-મોટા કાર્યો જ નહીં, સાથે-સાથે મોટા પગાર ધોરણ પણ મેળવી રહીં છે. મોટી-મોટી કંપનીઓમાં મહીલાઓને ઉચ્ચ હોદ્દાઓ અને જવાબદારીઓ માટે ભારે ભરખમ પગાર ધોરણ આપવામાં આવી રહ્યું છે.

- પ્રેસીડેન્ટ અને સીએફઓ સેફ્રા એ કાટ્ઝે પાછલા વર્ષે સૌથી વધારે પગાર પ્રાપ્ત કર્યો છે
- તેઓને દુનિયાની 15 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે
- કાટ્ઝની સાથે વધુ એક ખાસ વાત એ જોડાયેલી છે કે તેઓ મૂળ ઇઝરાયલના છે
- તેમનો અભ્યાસ અમેરિકામાં થયો અને ત્યારબાદ તેઓ ત્યાંજ સ્થાયી થઈ ગયા


આ મહીલાઓમાં સૌથી ટૉચના સ્થાને ટેક્નોલોજી કંપનીની પ્રેસીડેન્ટ અને સીએફઓ સેફ્રા એ કાટ્ઝે પાછલા વર્ષે સૌથી વધારે પગાર પ્રાપ્ત કર્યો છે. તેઓએ પાછલા વર્ષે કુલ 4 કરોડ 20 લાખ ડૉલર એટલે કે R 207 કરોડનો પગાર મેળવ્યો છે.

49 વર્ષિય કાટ્ઝ 2004થી આ સ્થાને બીરાજમાન છે. તેઓ સૉફ્ટવેયર નિષ્ણાત છે. વર્ષ 2008માં તેઓને દુનિયાની 15 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે.

કાટ્ઝની સાથે વધુ એક ખાસ વાત એ જોડાયેલી છે કે તેઓ મૂળ ઇઝરાયલના છે. તેમનો અભ્યાસ અમેરિકામાં થયો અને ત્યારબાદ તેઓ ત્યાંજ સ્થાયી થઈ ગયા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!