નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

Shayari


હસીનો ને હસીન બનકે ગુનાહ કિયા,
ઔરો કો તો ઠીક હમ કો ભી તબાહ કિયા,
પેશ કિયા જબ ગઝલો મેં ઉનકી બેવફાઈ કો,
ઔરો ને તો ઠીક ઉન્હોને ભી વાહ વાહ કિયા.

કહેતા તો કહી દીધું તમે કે જીવી લેજો મારા વિના,

પણ એ તો કહેતા જાવ કેમ જીવશે મારા વિના,
નથી સાચવી શકતા પોતાની જાત ને એક પલ માટે,
તો કેમ સાચવશો આખી ઝીંદગી ખુદ ને મારા વિના,
હું જાણું છું કે નથી અટકતી ઝીંદગી કોઈના વિના,
…પણ શું ચાલશે તમારી ઝીંદગી મારા વિના,
શું મારું કહેવું જરૂરી હતું કે, “હું પ્રેમ કરું છું તમને”
કેમ તમે ના સમજી શકો કઈ કહેવા વિના,
લખેલા શબ્દો તો કોઈ પણ વાંચી લે,
પણ તમેજ કહો કોણ લખશે કવિતા એક મા

અગર ટેન્સન કા તાલુક દિમાગ સે હૈ

તો હાર્ટ અટેક કયું હોતા હૈ……..?
ઔર અગર લવ કા તાલુક દિલ સે હૈ
તો ઇશ્ક મેં લોગ પાગલ કયું હોતે હૈ………..?


સમયની અછત તો ઈશ્વર ને પણ હતી,
પણ ફુરસદ લઇ ને ઈશ્વરે તમને બનાવ્યા,
ખ્યાલ આવ્યો હશે એમને મારી એકલતાનો,
એટલે જ તો નસીબે તમને અમારી સાથે મલાવ્યા.


ઝખમ દેને કા અંદાઝ કુછ ઐસા હે
ઝખમ દેકર પૂછતે હે અબ હાલ કૈસા હે,
કિસી એક સે ક્યાં ગીલા કરે
સારી દુનિયા કા મઝાક એક જૈસા હૈ.


મેરી ખુશી કો લૌટા દે કોઈ
મેરે હોંઠો સે મુસ્કુરા દે કોઈ
દર્દ બહુત હૈ મેરે દિલ મેં
દવા બનકર Is દર્દ કો મીટા દે કોઈ.


જબ ભી મિલતે હૈ વો,તીરછી નજર સે હંમે દેખા “કરતે” હૈ..
મૈ શર્મ સે પલકે જુકા…દું, ખામોશી સે વો હસતે “રહેતે” હૈ…
મૈ પૂછું ચાહે કિતને હી, સવાલ,આતાહૈ ઉનસે યહી જવાબ..
કી,તેરે હર ખ્વાબ કો હમ, રોમ-રોમ મેં સજાયે “ફિરતે” હૈ…


યારો કે બીચ યારાના શીખ ગયે
થોડા સુર લાગ્યા ઔર તરના શીખ ગયે
સબ કુછ ઠીક થા ઝીંદગી મેં
ગલત તો તબ હુઆ જબ દિલ લગાના શીખ ગયે.


માના કે હમ બહુત લડતે હૈ
મગર પ્યાર ભી બહુત કરતે હે
હમારે ગુસ્સે કી વજહ સે નારાઝ ના હો જાના
હમ ગુસ્સા ઉપર સે ઓર પ્યાર દિલસે કરતે હૈ


દીવાને હો ગયે હમ જીનકી યાદ મેં,
વો હમ હી સે બેગાને હો ગયે,
શાયદ ઉન્હેં તલાશ હૈ અબ નયે પ્યાર કી,
ક્યુકી ઉનકી નઝર મેં હમ પુરાને હો ગયે.


જબ ઝીંદગી સે માયુસ હોતે હે તો સોચતે હે,
ક્યાં ખોયા ઔર ક્યાં પાયા?”
ખોયા ઇતના કે જિસકા કોઈ હિસાબ નહી,
ઔર પાયા આપ જૈસે લોગ,..જિસકા કોમેટ કરને મેં કોઈ જવાબ નહી.


દિપક કી તરહ ચમકે જીવન તુમ્હારા,
ફૂલ કી તરહ મેહ્કે જીવન તુમ્હારા,
હંમે તો ઉસ દિનકા ઇન્તેઝાર હૈ,
જબ તુમ્હારે આને સે રોશન હો જીવન હમારા..


ખુશી મિલતી હૈ તો ખુશ રહા કરો
કોઈ હો ગુમ તો હમસે કહા કરો
હમ નહિ ચાહતે કી તુમ ઉદાસ રહો
અપને લીએ ના સહી હમારે લિયે મુસ્કુરાતે રહા કરો.


આજ તક હમ તુમસે કેહ ના સકે,
આજ પ્યાર સે ઈકરાર કરતે હૈ,
જિસે તુમ રોઝ દેખતે હો આઈને મેં,
ઉસી સે હમ બે-પનાહ પ્યાર કરતે હૈ.


સપને ઉનકે સચ હોતે હૈ,
જિનકે સપનો મેં જાન હોતી હૈ,
પંખ સે કુછ નહિ હોતા,
હોસ્લો સે ઉડાન હોતી હૈ.


યુ દિલ કો જલાના તેરા ઈમાન હો શાયદ,
તેરે સીને મેં તુફાન હો શાયદ,
મત મુઝે અઝ્માં ઇતના કે દમ નીકલ જાયે,
મેરે વજૂદ મેં તેરી જાન હો શાયદ….


કભી યાદ આયે તો એક બાર કેહના,
ઇન આંખો સે સાગર બન કે બેહના
દોસ્ત ના હુએ તો અજનબી હી રેહના,
પર “કભી અલવિદા ના કેહના”


રીત હે જાને કૈસી યે ઝમાને કી.
કયું સઝા મિલતી હે દિલ લગાને કી.
ન બસાના કિસી કો દિલ મેં.
કી ફિર દુવા માંગની પડે ભુલાને કી.


મોત કો ભી જીના શીખા દેંગે,
બુજી જો શમા ઉસે ભી જલા દેંગે,
જિસ દિન હમ જાયેંગે દુનિયા સે,
એક બાર તો આપકો ભી રુલા દેંગે.


પ્યાર કી યાદો મેં ખોયે થે હમ
સારી દુનિયા કો ભૂલ ગયેથે હમ
લોગ અગર પૂછે મર કૈસે ગયે હમ
કેહ દેના પ્યાર મેં સાંસ લેના ભૂલ ગયે થે હમ.


હર ખુશી પર હક હો આપકા
ખુશીયો વાલા સફર હો આપકા,
ગમ કભી કરવત ના બદલે આપકી તરફ,
સદા મુસ્કુરાતા રહે ચેહરા આપકા


ઝીંદગી એક સીગરેટ કી તરહ હૈ
Enjoy કરો……….Warna
જલ તો રહી હી હૈ
ખતમ તો વૈશે ભી હો હી જાયેગી.

દિલ લગાના અગર હોતા આસાન

તો ના હોતે યુ આશિક પરેશાન
સિર્ફ દિલ હી નહિ લુટા ઈશ્ક મેં યારો
લૂટ જાતે હે…..રોતી..કપડા ઔર….Makaan….

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે