નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ન્યૂ યર પાર્ટીમાં ન કરવા જેવુ શું હોઈ શકે?


ન્યૂ યરની પાર્ટીમાં મજા તો બહુ જ આવશે. પણ અમુક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ...જેથી પાર્ટી પછી તમારી તબિયત ના બગડે. ફિટનેસ એક્સપર્ટ લિના મોર્ગે સૂચવે છે પાર્ટીમાં ન કરવા જેવી અમુક બાબતો.

1. ઉજવણી કરો પણ તેમાં દારૂ પીને ધૂત ન થઈ જતા. અત્યારે પાર્ટી સિઝન ચાલી રહી છે અને દરરોજ લગભગ તમારે કોઈને કોઈ પાર્ટીમાં જવાનુ થશે જ માટે આ બાબતનુ ધ્યાન રાખવુ બહુ જરૂરી છે. સમતોલન જાળવો અને દારૂના સેવનમાં ધ્યાન રાખો.

2. દારૂને કારણે તમારા શરીરમાં પાણીની કમી વધવા લાગે છે માટે તમારે દારૂના સેવન પછી પાણી પીવુ જેથી શરીર હાઈડ્રેડેટ રહે ખાસ કરીને રાત્રે દારૂ પીધા પછી. દરેક ડ્રિન્ક પછી પાણીનો એક ગ્લાસ જરૂરથી પીવો.

3. શરીરમાં પીધેલા દારૂને બહાર કાઢવા માટે બહુ કસરત કરો જેથી પસીના મારફતે તે શરીરની બહાર નીકળી જાય.

4. બની શકે તો સ્ટિમ બાથ લો જે તમારા શરીરમાંથી દારૂના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે.

6. કોઈ પણ પાર્ટીમાં જતા પહેલા ભારે કસરત ન કરવી. કારણ કે કસરત કરવાને કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને તે પછી જો તરત દારૂનુ સેવન અને ડાન્સ કરવામાં આવે તો તેના કારણે સ્નાયુ પર વધુ જોર પડે છે જે શરીર માટે યોગ્ય નથી.

6. પાર્ટીમાં જતા પહેલા પાવર યોગા કરો અથવા કાર્ડિયો કરો જેથી તમે પાર્ટી માટે એકદમ તાજગી ભર્યા મૂડ સાથે પાર્ટીની મજા માણી શકો.

7. કોકટેલને બની શકે તેટલુ ટાળો કારણ કે તેમાં કેલરીનુ પ્રમાણ વધુ હોય છે. બની શકે કો તો તાજા ફ્રૂટ જ્યૂસ સાથે વોડકા પી શકો.

8. ખાલી પેટે કશું ન પીતા કારણ કે તેનાથી તમને તરત જ નશો ચઢી જશે.

9. તમારા ડ્રિન્ક્સને મિક્સ ન કરો. આ તમારા શરીરને હેરાન કરવાની બહુ જ દુષ્ટ રીત ગણી શકાય. કોઈ એક પ્રકારનુ ડ્રિન્ક પીઓ જેમ કે બિયર, વોડકા અથવા વાઈન.

10. પાર્ટી દરમિયાન તળેલો ખોરાક ન ખાઓ ખાસ કરીને બે ડ્રિન્ક્સ વચ્ચે. રોસ્ટેડ અથવા બાર્બેક્યુ્ડ ફૂડ ખાઓ જેમ કે તંદૂરી ચિકન, પનીર ટિક્કા અને કબાબ.


Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ