નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પોતાના કપડા પણ જાતે ન ખરીદી શકતા પુરુષો


ઘણા પુરુષો આ વાત સાથે સહેમત નહીં થાય પણ એક નવા સર્વે અનુસાર મોટાભાગના પુરુષો કપડા નથી ખરીદી શકતા. હકીકતમાં મોટાભાગે પુરુષો સ્ત્રીઓ પર એટલે તેમની પત્ની અથવા માતા પર આધાર રાખે છે કે તેઓએ કેવા કપડા ખરીદવા જોઈએ.

બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર, 3માંથી લગભગ 2 પુરુષો સ્વીકાર્યુ હતું કે જ્યારે તેઓ પુરુષોના સ્ટોરમાં કપડા ખરીદવા જાય છે ત્યારે તેઓ સ્ત્રીની સલાહ અનુસરે છે. જ્યારે 48 ટકા પુરુષોએ તો કહ્યુ કે તેઓ તેમની પત્નીને જ તેમના માટે કપડા પસંદ કરવા અથવા ખરીદવાની છૂટ આપે છે.

1000થી વધુ પુરુષો પર થયેલો આ સર્વે વીઝીટબર્મિંગહામ.કોમ દ્વારા કરવામાં આવ્યો હતો.

મેન્સવેર ડિઝાઈનર નિલ ફેનેલે કહ્યુ હતું કે, "પુરુષોને પોતાના માટે વસ્ત્રો ખરીદવા થોડા મુશ્કેલ લાગે છે કારણ કે તેમને ખ્યાલ નથી હોતો કે તેમને કેવા કપડા ખરીદવા છે અથવા તેમને ખ્યાલ નથી આવતો કે તેમના શરીર અનુસાર ક્યા કપડા તેમને વધુ સૂટ થશે."

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ