નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અંક-1 વર્ષ 2011નું વાર્ષિક ભવિષ્યફળ

જાન્યુઆરી- પ્રેમ સંબંધમાં તિરાડ પડવાની સંભાવના છે. બુદ્ધિ, વિવેકથી આ મહિનામાં ધન ઉપાર્જિત કરવું. વિદ્યાર્થી, શિક્ષક, અભિભાષ માટે આ મહિનો શુભ છે. વાહન વગેરેનો પ્રયોગ સાવધાનીપૂર્વક કરવો. 
શુભ અંક-1, રંગ- ગુલાબી


ફેબ્રુઆરી- તમારા પરાક્રમથી અધિકારી પ્રસન્ન રહેશે. નવી જવાબદારી અને ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. બંધુ-બાંધવો સાથે મનની પ્રસન્નતા મળશે. આવક સામાન્ય રહેશે. 
શુભ અંક-1, રંગ- સફેદ

માર્ચ- માતાપિતાનો સહયોગ પ્રાપ્ત થશે. અચાનક ધન પ્રાપ્તિનો યોગ છે. દરેક કાર્ય પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મહિનાના અંતમાં પેટમાં તકલીફ થઈ શકે છે. 

એપ્રિલ- ગેસ, પેટ સંબંધિત રોગ થવાની સંભાવના રહેશે. આવકમાં વૃદ્ધિ થવાથી ઉત્સાહ વધશે. સંતાનની ચિંતા રહેશે. નોકરીમાં સ્થળાંતરનો યોગ રહેશે. 
શુભ અંક-1, રંગ- ચળકતો સફેદ


મે- તંદુરસ્તી નબળી રહેશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાની સંભાવના છે. શત્રુને તકલીફ રહેશે. તમે તેમના પર વિજય મેળવી લેશો.
શુભ અંક- 1, રંગ- લાલ


જૂન- જીવનસાથી સાથે મનમોટાવ રહી શકે છે. નવા વ્યાપારિક અવસર પ્રાપ્ત થશે. મન પ્રસન્ન રહેશે. માન સન્માનની પ્રાપ્તિ થશે. પ્રમોશન થવાનો યોગ છે. 
શુભ અં-1, રંગ- લીલો


જુલાઈ- વાહન વગેરેનો પ્રયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ. નિર્માણ કાર્યોમાં વ્યયનો યોગ છે. લગ્નના પ્રસ્તાવ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે સફળતાનો યોગ છે. વધારે પરિશ્રમ કરવો જોઈએ.
શુભ અંક-1, રંગ- સફેદ


ઓગસ્ટ- ભાગ્યને પૂર્ણ કરવાનો સહયોગ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. ધાર્મિક યાત્રાનો યોગ છે. નવી સંપત્તિ ખરીદવાનો યોગ છે. પરાક્રમમાં વૃદ્ધિ થશે.
શુભ અંક-1, રંગ- લાલ


સપ્ટેમ્બર- પિતા સાથે અણબનાવ થવાની સંભાવના છે. માતાની તંદુરસ્તી સારી રહેશે. કાર્યસ્થળ પર વિરોધ થવાની સંભાવના છે. આવક સામાન્ય રહેશે. 
શુભ અંક- 1, રંગ- પીળો


ઓક્ટોબર- આવકમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે. ન્યાય સંબંધી વિવાદોમાં સફળતા મળશે. મકાન, ભૂમિથી લાભ થશે. સંતાન પક્ષથી સુખ સમાચાર પ્રાપ્ત થશે. 
શુભ અંક-1, શુભ રંગ- આસમાની

નવેમ્બર- વ્યયમાં વૃદ્ધિ થશે. આળસ રહેશે. વાંચનમાં રુચિ રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. તંદુરસ્તી નબળી રહેશે.
શુભ અંક-1, રંગ- ભૂરો



ડિસેમ્બર- માન સન્માન પ્રાપ્ત થશે. અધિકારીઓ સાથે કાર્ય સંતુષ્ટિથી કરવું. સહયોગ મળશે. જીવનસાથી સાથે તણાવ રહેશે. નવી જવાબદારીઓ મળવાનો યોગ છે. 


શુભ અંક-1, રંગ- નીલો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ