નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સેક્સી વાતો બનાવે છે લાઈફને રોમાંચક


અમેરિકન સિંગર અને ગિટારિસ્ટ જોન મેયર પાછલા દિવસોમાં પોતાના ચાહકને આપેલી સલાહને કારણે ચર્ચામાં છે. તેણે પોતાની એક ફિમેલ ચાહકને જીવનને રોમાંચક બનાવવા માટે સલાહ આપી હતી.

જોન મેયરે ન્યૂયોર્કમાં એક પાર્ટી દરમિયાન તેની એક ફિમેલ ફેનને કહ્યુ તે જોનને તેનુ ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યુ છે. જો તે પોતાના બોયફ્રેન્ડને ખુશ રાખવા માંગતી હોય તો તેણે સેક્સ દરમિયાન બોયફ્રેન્ડ સાથે સેક્સી વાતો કરવી જોઈએ.

સાથે જ એ પણ કહ્યુ કે જો જીવનને બોરિંગ બનતા અટકાવવા માટે મિત્રો સાથે પણ સેક્સી અને સ્પાઈસી વાતો કરવી જોઈએ. જોનની સલાહ સાંભળીને તેની ફિમેલ ચાહક ત્યાંથી કંઈ પણ કહ્યા વગર ખસી ગઈ. પણ પોતાની આ સલાહને કારણે જોનની ઘણી ટિકા થઈ રહી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ