નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મની મેનેજમેન્ટ અનેક વખત મોટાની સાથે જ બાળકો માટે પણ મુશ્કેલી બની જતું હોય છે પરંતુ જો સમજદારી સાથે આ વાતને શિખવાડમાં આવે તો નુકસાન ભોગવવાનો વારો આવતો નથી.

અમેરિકાની શાળઓમાં એક મોટી સમસ્યા આવી ગઈ છે. કો એજ્યુકેશન સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓની શિક્ષાનું સ્તર નીચે જઈ રહ્યું છે. એટલું જ નહીં આની અસર તેમના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.

શિક્ષાની જૂની પદ્ધતિને પાછી લાવવા માટે કવાયત કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે અભ્યાસ દરમિયાન છોકરા છોકરીઓને અલગ અલગ રાખવાથી શિક્ષણમાં ઘણો બદલાવ આવ્યો છે.

પ્રયોગાત્મક રીતે અમેરિકાની કેન્સાસ સિટીની ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેના દુર્વ્યવહારને દૂર કરવા માટે છોકરા છોકરીઓને અલગ અલગ લંચ આપવાનું શરૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમની ખાવાની આદતોમાં સુધાર જોવા મળ્યું.

પ્લેઝન્ટ વેલી મિડલ સ્કૂલના મુખ્ય અધ્યાપક માઈકલ આર્કિબેકનું કહેવું છે કે આ પદ્ધતિ છોકરીઓને બહુ ગમી રહી છે કારણ કે તેમણે લંચ દરમિયાન છોકરાઓને પ્રભાવિત નથી કરવા પડતા અને તેઓ પોતાના માટે વધુ સમય ફાળવી શકે છે. સાથે જ છોકરાઓ દ્વારા છેડછાડના કિસ્સાઓ પણ ઘટી રહ્યા છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી