નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગમે તે બાજુ ફરશે આ કમ્પ્યૂટર!

ગ્રાહકોને આકર્ષવા માટે કમ્પ્યૂટર બનાવનારી કંપનીઓ પણ હવે નવા-નવા પ્રયોગો હાથ ધરી છે.

કમ્પ્યૂટર બનાવનારી જાણીતી કંપની એચપી ટૂંક સમયમાં એક એવુ કમ્પ્યૂટર બજારમાં ઉતારવાની તૈયારીમાં છે, જે સરળતાથી કોઈ પણ બાજુએ ફેરવી શકાશે.

એચપીના આ કમ્પ્યૂટરની સ્ક્રીન જમીન તરફ છેક સુધી નમી જવામાં પણ સક્ષમ રહેશે. રિટેલ, હોટલ અને વેપાર જગતના ગ્રાહકોમાં આ પ્રકારના કમ્પ્યૂટરની માંગ રહે છે.

એચપીને એપ્પલના આઈપેડથી પડકારો મળી રહ્યાં છે. હોટલ કારોબારી, કાર ડીલર્સ અને અન્ય ઑનલાઇન સૂચનાઓનો ઉપયોગ કરનારા ગ્રાહકો આઈપેડને વધારે મહત્વ આપી રહ્યાં છે.

એચપી પોતાના ટચસ્માર્ટ ગેજેટ્સની શ્રૃંખલામાં આ કમ્પ્યૂટર 58 સેન્ટીમીટરના ટચ સ્ક્રીન સાથે ઉતરશે. આ કમ્પ્યૂટર 60 ડિગ્રીના કોણથી નમવા પણ સક્ષમ રહેશે.

આ કમ્પ્યૂટરના બે વર્ઝન ઉતારવામાં આવશે, જે વિન્ડોઝ 7 ઉપર સંચાલિત રહેશે. ઓછામાં ઓછી 899 ડૉલર એટલે કે R 40700 આસપાસની કિંમત વાળુ આ કમ્પ્યૂટર આ સપ્તાહના અંત સુધીમાં બજારમાં ઉતારવામાં આવશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !