નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

1 લિટર ડીઝલમાં 21.5 કિલોમીટર ચાલતી કાર

મોટે ભાગે માનવામાં આવે છે કે સેડાન કારોની એવરેજ કઈ સારી નથી હોતી. પરંતુ મારૂતિ કંપનીએ હવે આ કેટેગરીમાં પણ સારા વિકલ્પો ઉપલબ્ધ કરાવી દીધા છે.

મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે ભારતીય બજારમાં પોતાની પૉપ્યુલર કાર એસએક્સ 4નું ડીઝલ વર્ઝન ઉતારી દીધું છે. કંપનીનો દાવો છે કે આ કાર એક લીટર ડીઝલમાં 21.5 કિલોમીટરનું અંતર કાપી લેશે.

ડીઝલ એસએક્સ 4ને લૉન્ચ કરતા સમયે કંપનીના સંચાલકીય નિર્દેશક તેમજ સીઈઓ શિંજો નાકાનિશીએ કહ્યું હતુ કે દમદાર ડીઝલ એન્જીનથી સજ્જ એસએક્સ 4, A3 સેગ્મેન્ટમાં સૌથી આકર્ષક કારોમાંથી એક છે.

ડીઝલ એસેએક્સ 4ના બે વેરિએન્ટ્સને બજારોમાં ઉતારવામાં આવી છે. દિલ્હીમાં તેના વીડીઆઈ મૉડેલની કિંમત 7.74 લાખ રૂપિયા અને જેડડીઆઈ મૉડલની કિંમત 8.62 લાખ રૂપિયામાં રાખવામાં આવી છે.

ડીઝલ કારોની કેટેગરીમાં મારૂતિ સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરને પણ ભારતીય ગ્રાહકોને ખાસ્સી પંસદ આવી છે. હવે જોવુ તે રહેશે કે ડીઝલ એસએક્સ 4ને લઈને ગ્રાહકોનું શું માનવુ રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી