નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેમ ઉત્તર દિશામાં માથુ રાખીને ન સૂવું?

આજકાલ બધાની જિંદગીમાં કામનું પ્રેશર એટલું વધી ગયું છે કે તણાવના કારણે મોટાભાગના લોકોને અનિદ્રાની સમસ્યા પરેશાન કરી રહી છે. ટેન્શન બધાની જિંદગીમાં એક ભાગ બની ગયું છે. મોટા હોય કે નાના બાળકો બધાના જીવનમાં તણાવ ફેલાઈ ગયેલો છે. આ કારણે જ નાની ઉંમરમાં જ વ્યક્તિ અનેક બીમારીઓનો શિકાર બની જાય છે.

જો તમને પણ આ પ્રકારની પરેશાની હોય કે તમને ગાઢ ઊંઘ ન આવતી હોય તો સૂતી વખતે માથુ દક્ષિણ અને પગ ઉત્તર દિશા તરફ રાખવા જોઈએ. કારણ કે સાધારણ ચુંબક શરીર સાથે બાંધવાથી તે આપણા શરીરના કોષમંડળ ઉપર નકારાત્મક અસર કરે છે.

આ જ સિંદ્ધાંતોનો નિષ્કર્ષ કાઢીએ તો જો સાધારણ ચુંબક આપણા શરીર ઉપર નકારાત્મક અસર પાડી શકે તો ઉત્તરી ધ્રુવ ઉપર પ્રાકૃતિક ચુંબક આપણા મન, મસ્તિસ્ક અને સંપૂર્ણ શરીર ઉપર નકારાત્મક અસર પાડે છે. આ કારણે જ ઉત્તર દિશા તરફ માથુ રાખીને સૂવાની મનાઈ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી