નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ પાંચ શેરમાં કારોબાર કરાવશે તમને માલામાલ

અમારા એકસ્પર્ટસની સલાહ પર ચાલીને રોકાણકાર શેરબજારમાંથી નફો કમાઇ રહ્યા છે. આજે અમે ફરીથી તમને બતાવી રહ્યા છીએ એ પાંચ શેરો અંગે જેમાં તમે લાંબા ગાળાનું રોકાણ કરી નફો કમાઇ શકો છો.

અહલુવાલિયા કૉન્ટ્રેક્ટઃ-
આ કંપનીનો શેર તમે 139 રૂપિયા ઉપર ખરીદી શકો છે. જ્યારે તેમાં 130 રૂપિયાનો સ્ટૉપલોસ લગાવવો હિતાવહ છે. તેનો ટાર્ગેટ R 160 નો રહેશે. આ કંપનીના નફામાં ખાસ્સી તેજી જોવા મળી છે, અને આગળ પણ તેના નફામાં વૃદ્ધિ થશે.

મેટાસ ઇન્ફ્રાઃ-મેટાસ ઇન્ફ્રાનો શેર તમે 170 રૂપિયા ઉપર ખરીદીને 160 રૂપિયાનો સ્ટોપલોસ લગાવી શકો છો, જ્યારે તેનો ટાર્ગેટ 200 રૂપિયાનો રાખવો. મેટાસને હાલમાં ખાસ્સા ઑર્ડર મળેલા છે, અને તેના શેરોમાં આગળ તેજીનું વલણ જોવા મળશે.

ગોધરેજ ઇન્ડસ્ટ્રિઝઃ-
ગોધરેજનો શેર તમે 167 રૂપિયા ઉપર ખરીદી શકો છો, જ્યારે તેનો સ્ટૉપલોસ R 155 રાખવો. તેનો ટાર્ગેટ નક્કી કરો R 215 નો. ગોધરેજ ગ્રુપમાં આ કંપનીની સારી એવી ભાગીદારી છે અને તેના નફામાં સતત વધારો થતો જઈ રહ્યો છે.

વારન્ટ્સ ટીઃ-
આ કંપનીનો શેર તમે R 209 ઉપર ખરીદી શકો છો અને તેનો ટાર્ગેટ રાખી શકો છો R 195એ. જ્યારે તેનો ટાર્ગેટ R 225એ નક્કી કરવો. કંપનીનો શેર સતત તેજી દર્શાવી રહ્યો છે.

પોલારિસઃ-
પોલારિસના શેરોને R 192 એ ખરીદીને 175 નો સ્ટૉપલોસ લગાવી શકાય છે, જ્યારે તેનો ટાર્ગેટ R 235નો રહેશે. કંપનીના સેલ્સ આંકડા સારા નજર આવી રહ્યાં છે, અને કંપનીનું રેવેન્યૂ તેમજ ડિમાન્ડમાં પણ આગળ તેજી જોવા મળશે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા