નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચટપટા 'છોલેટીક્કી'

સામગ્રી:
250 ગ્રામ છોલે
400 ગ્રામ બટાકા
1 લીંબુ
150 ગ્રામ વટાણા
2 ટેબલ સ્પૂન આરા લોટ કે કોર્નફ્લોર
1 ટેબલ સ્પૂન બૂરું ખાંડ
2 ટેબલ સ્પૂન કોપરાની છીણ
1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા
1 ટેબલ સ્પૂન કિશમીશ
1 ટી સ્પૂન વાટેલાં લીલા મરચાં
1 ટેબલ સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન ગરમ મસાલો
તેલ પ્રમાણસર
મીઠું સ્વાદ અનુસાર

રીત:
-સૌ પહેલાં રસાવાળા છોલે બનાવી લો
-રગડો બનાવવાં છોલે બાફી લો તેને બે ચમચી તેલ મુકી સૌ પહેલાં ડુંગરી સાંતળી લો
-તેમાં લસણ અને ટામેટા નાંખો અને બાદમાં છોલે ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું મરચું નાખો
-ટીકી માટે બટાકા બાફી માવો કરી લો
-તેમાં મીઠુ, 1/2 લીહું આરા લોટ અને બુરું ખાંડ મિક્સ કરો
-વટાણા બાફી તેમાં કોપરાનું છીણ, કાજુ, કિશમીશ, લીલાં મરચાં, 1/2 લીંબુ, ખાંકડ અને ગરમ મસાલો નાખી માવો તૈયાર કરો
-બટાકા-વટાણાનો માવાની ગોળ ટીકી તૈયાર કરવી
-તેનાં પર આરા લોટ ભભરાવી શેલો ફ્રાય કરવી. થોડી ગુલાબી થાય ત્યાં સુધી તેને ધીમા તાપે ફ્રાય કરવી
-હવે છોલેના રગડો ટીક્કી પર નાખી ગરમ ગરમ સર્વ કરવું


Next Story
બનાવો 'દૂધીના થેપલા'


-સાથે તમે જીણી સમારેલી ડુંગળી-ટામેટા લઈ શકો છો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ