નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો ચોકો ક્રીમી કૂકીસ આઈસ્ક્રીમ

 
ઘરે બનાવો ચોકો ક્રીમી કૂકીસ આઈસ્ક્રીમ

સામગ્રી:

250ml ફૂલ ફેટ દૂધ
1/4 ટી સ્પૂન CMC પાવડર
1/2 ટેબ સ્પૂન GMS પાવડર
3 ટેબ સ્પૂન ખાંડ
1ટી સ્પૂન કોર્નફલોર
1/4 કપ મલાઇ
1/2 કપ ચોકલેટ બિસ્કીટ
1 1/2 ટેબ સ્પૂન કોકો પાવડર
1/2 ટી સ્પૂન વેનીલા એસેન્સ
1/2 કપ ચોકલેટ ચિપ્સ

રીત:

-સૌ પ્રથમ દૂધ માં ખાંડ, કોર્નફલોર, CMC પાવડર, GMS પાવડર નાખી બરાબર હલાવી ગેસ ચાલુ કરવો,
-અને સતત હલાવતા રહેવું 2 ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરવું. પછી ગેસ બંધ કરવો.
-દૂધ ઠંડુ થાય પછી ડબ્બા માં ભરી 8 થી 10 કલાક માટે ફ્રીઝર માં મુકવું.
-બહાર કાઢી તેના નાના નાના ટુકડા કરી તેમાં કોકો પાવડર, વેનીલા એસેન્સ અને મલાઇ નાખી બ્લેન્ડર ફેરવી લો. ફરી 4 થી 5 કલાક માટે ફ્રીઝર માં મુકવું.
-પછી બહાર કાઢી બિસ્કીટ નો ભૂકો, ચોકલેટ ચિપ્સ ઉમેરી બ્લેન્ડ કરવું.
-મિશ્રણ ને ડબ્બા માં કાઢી તેની ઉપર બિસ્કીટ ના ટુકડા અને ચોકલેટ ચિપ્સ ભભરાવી 8 થી 10 કલાક માટે ફ્રીઝર માં મુકવું.
- સર્વ કરતી વખતે ચોકલેટ ચિપ્સ અને બિસ્કીટ ના ટુકડા ભભરાવવા
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે