નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

બનાવો 'કોલ્ડ આલમન્ડ શેક'

 
ગરમીમાં પીઓ કોલ્ડ આલમન્ડ શેક

સામગ્રી:

100 ગ્રામ બદામ
10 ગ્રામ મરી
20 ગ્રામ વરિયાળી
700 ગ્રામ ખાંડ
20 ગ્રામ તરબૂચના બી
કેસર - થોડા તાંતણા

રીત:

- ખાંડ સિવાયની બધી સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો.
- હવે આ મિશ્રણમાં બે ગ્લાસ પાણી અને ખાંડ ભેળવીને ગેસ પર ગરમ કરો.
- મિશ્રણ ઉકળીને અડધું થાય ત્યાં સુધી રહેવા દઇ પછી નીચે ઉતારી લો.
- ઠંડુ થાય એટલે કાચની બોટલમાં ભરી લો.
- ઉનાળામાં દૂઘ અથવા પાણીમાં બે કે ત્રણ ચમચી નાખીને હલાવીને આ આમન્ડ શેકનો આનંદ તમે ઇચ્છો ત્યારે માણી શકો છો.
- આ શેકમાં ક્યારેક વેનિલા આઇસક્રીમ પણ ઉમેરી શકાય.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા