નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આ પ્રાણીઓ બોલે ત્યારે ભલભલા સિંઘમે કાન બંધ કરી દેવા પડે

દુનિયાના 7 સૌથી ઊંચો અવાજ ધરાવતા પ્રાણીઓની તસવીરી ઝલક

આપણા બધાના મનમાં એક એવી જ છબી હોય છે કે સિંહની ગર્જના કે પછી હાથીની ત્રાડનો અવાજ જ ઊંચો હોય છે, તમને જાણીને નવાઈ લાગશે કે તમારી હથેળીમાં સમાઈ જાય તેટલા જાનવરોનો અવાજ પણ હજારો ફૂટ દૂર સુધી સંભળાય તેવો હોઈ શકે છે. આવો જોઇએ એવા જ કેટલાંક જીવની એક તસવીરી ઝલક
 

1.સિંગિંગ પેનિસઃ ફ્રાન્સ અને સ્કોટલેન્ડમાં દેખાતા આ જીવને વોટર બોટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
 

2.હેક ઓફ એ હોલઃ આ વાંદરુ જ્યારે ચીચીયારીઓ પાડે ત્યારે તેનો અવાજ પાંચ કિલોમીટર સુધી સંભળાય છે.
 

3.કોક્વી ફ્રોગઃ આ દેડકાના અવાજથી સ્ત્રીઓ સૌથી વધારે આકર્ષાય છે. તે મોટે ભાગે પ્યુર્ટો રિકોમાં જોવા મળે છે.
 

4.ડીપ સિંગરઃ આ પ્રકારની બ્લ્યુ વ્હેલ સૌથી મોટા અવાજવાળી શાર્ક તરીકે ઓળખાય છે, તેના અવાજની તીવ્રતા 188 ડેસિબલ જેટલી હોય છે.
 
5. સ્નેપ ઓફ ડૂમઃ આ જીવને કદાચ પૃથ્વી પર સૌથી ઊંચો અવાજ ધરાવતો જીવ કહીએ તો પણ નવાઈ નહીં.
 

6.કેવ સ્ક્વોકર્સઃ પક્ષીઓમાં આ ઘુવડ સૌથી ઊંચો અવાજ ધરાવે છે. આવા ઘુવડ મોટે ભાગે ઝાડની બખોલમાં છુપાઈને રાતના સમયે અવાજ કાઢે છે.
 

7.એમ્પ્લીફાઇડ ક્રિકેટઃ આ જીવ દેખાવમાં ખૂબ જ નાનો લાગે છે, તેમ છતાં તેનો અવાજ 2000 ફૂટ સુધી સંભળાય છે.
 

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પ્રેમ એટલે......

સ્કિલ ઈન્ડિયા હેઠળ દેશભરમાં 700થી વધુ સ્થળોએ એક દિવસીય એપ્રેન્ટિસ મેળા યોજાયા