નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ભારતની આ કંપનીઓ ફ્રીમાં આપી રહીં છે iphone-4

 
 
ભારતની જાણીતી ટેલીકૉમ કંપની એરસેલ આઈફોન-4ને ફ્રીમાં આપી રહીં છે. પરંતુ તેના માટે તમારે કંપની સાથે બે વર્ષો સુધી જોડાયેલા રહેવું પડશે.

આ પ્લાન સ્વરૂપે તમારે એરસેલ કંપની પાસેથી આઈફોનની કિંમતની બરાબર ટૉકટાઇમ ખરીદવાનો રહેશે જે બે વર્ષો સુધી માન્ય રહેશે જ્યારે પોસ્ટપેડ કનેક્શન લેવા માટે બે પ્લાન છે, તેમાં એક પ્લાન 50 ટકા મની બેક પ્લાન છે, જ્યારે બીજો 100ટકા મની બેક પ્રિમિયમ પ્લાન છે. તમને 50 ટકા વેલ્યૂ બેક ઑફર મળશે.

- આઈફોન-4ની ભારતમાં કિંમત 34,500 રૂપિયા (16 જીબી)અને 40,900 રૂપિયા (32 જીબી)છે
- તેમાં મેઇન કેમેરો 5 મેગાપિક્સલનો છે, જેમાં એલઈડી ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે
- કંપની એરટેલ ફ્રી આઈફોન-4ના પ્લાનને પ્રીપેડ અને પોસ્ટપેડ બન્નેમાં વેચી રહીં છે
- પ્રીપેડ પ્લાન 299 રૂપિયા (16જીબી) અને 399 રૂપિયા (32 જીબી)થી શરૂ થાય


આઈફોન-4ની ભારતમાં કિંમત 34,500 રૂપિયા (16 જીબી)અને 40,900 રૂપિયા (32 જીબી)છે. આઈફોન-4માં 3.5 ઇન્ચની ટચસ્ક્રીન છે જેમાં આઈઓએલ ઑપરેટિંગ સિસ્ટમ છે.

તેમાં મેઇન કેમેરો 5 મેગાપિક્સલનો છે, જેમાં એલઈડી ફ્લેશ લાઇટ પણ આપવામાં આવી છે, જેથી તમે હાઈ રિઝોલ્યૂએશન વીડિયો રેકૉર્ડિંગ પણ કરી શકો છો.

ભારતની સૌથી મોટી ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર કંપની એરટેલ ફ્રી આઈફોન-4ના પ્લાનને પ્રીપેડ અને પોસ્ટપેડ બન્નેમાં વેચી રહીં છે. તેનો પોસ્ટપેડ પ્લાન 1,119 રૂપિયા (16જીબી) અને 1359 રૂપિયા (32જીબી)થી શરૂ થાય છે. જ્યારે પ્રીપેડ પ્લાન 299 રૂપિયા (16જીબી) અને 399 રૂપિયા (32 જીબી)થી શરૂ થાય છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ