50 વર્ષની ઉંમરે પણ 35 વર્ષના દેખાશો, ડેઇલી 5 ફૂડને કરો શામેલ
- Get link
- X
- Other Apps
હાલ 50 વર્ષની ઉંમરે પણ આપની ત્વચા 30 વર્ષના યુવાનો જેવી જોવાઇ શકે છે. ત્યારે આના માટે આપને યંગ એજમાં કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જેમાં આ એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય. આ 50 વર્ષની ઉંમરે પણ આપ 35 વર્ષના દેખાશો, આના માટે 35 વર્ષના ફૂડને શામિલ કરો આ માટે તમારે યંગ એજમાં જ કેટલીક એવી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવા-પીવાનું શરૂ કરવુ જોઇએ, જે એન્ટિએજિંગ ગુણોથી ભરપૂર હોય.
આ માટે જો યુવાન દેખાવું અને ઊર્જાના સ્તરે યુવાન હોવું એ બે અલગ-અલગ બાબતો છે. એવું જરૂરી નથી કે તમે 50 વર્ષ વટાવી ગયા હોવ તો તમે વૃદ્ધ દેખાવા લાગો. આપ હંમેશા ઉર્જાવાન અને યંગ દેખાઇ શકો છો. એટલે કે, 50 વર્ષની ઉંમરે પણ, તમે 35 વર્ષની ઉંમરે જેટલી ત્વચા કાંતિમય બનાવી શકો છો. આના માટે તમારે આ પાંચ ફૂડ નું સેવન કરવું જરૂરી છે
મધનું સેવન કરવું જોઈએ
હાલ માં દરેક લોકોને મધ ખાવું પસંદ હોઈ છે. જેમાં તેને સંપૂર્ણ ખોરાક મનાય છે. જો કે 20-25 વર્ષની ઉંમરથી તમારા રોજિંદા આહારમાં મધનું સેવન શરૂ કરો. ત્યારે તમે તેને દૂધમાં ભેળવીને લઈ શકો છો અથવા તમે સવાર-સાંજ એક-એક ચમચી ખાઈ શકો છો. મધ એન્ટી એજિંગ ગુણોથી ભરપૂર છે.
મખાના ખાવ
તમે જો એક બોલ માખણ ખાવાનું શરૂ કરો. તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.મ. જો કે તમારે તળેલા મખાના ખાવાનું ટાળવું જોઈએ.
હળદરનું દૂધ પીવો
આ હળદર વાળું દૂધ સ્વાદમાં એટલું સ્વાદિષ્ટ નથી લાગતુ પરંતુ તેના ફાયદા ચોક્કસ છે. જ્યારે દરેક એજ ગ્રૂપના લોકોએ હળદરનું દૂધ પીવું જોઇએ. આનાથી સ્ક્રિન હેલ્ધી રહે છે .
ડ્રાયફ્રૂટનું કરો સેવન
હાલ તમારે મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. જો કે એમાં બદામ-કાજુ-કિસમિસ અને અખરોટનો સમાવેશ થવો જોઈએ. જેમાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાથે જ તમારે દિવસમાં બે ગ્લાસ દૂધ અને એક વાટકી દહીં અવશ્ય ખાવું જોઈએ. તમારા લંચમાં દહીંનો સમાવેશ કરો અને નાસ્તા પહેલા અને રાત્રે જમ્યાના 2 કલાક પછી દૂધ પીવો.
નોંધ - આરોગ્યલક્ષી ઉપચાર કરતા પહેલા આપના ફેબીલી તબીબીની સલાહ અચૂક લેવી
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment