નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહિલા રોબોટનું સર્જન

જર્મન વિજ્ઞાનીઓએ મહિલા રોબોટ રજુ કર્યો છે. તેઓનો દાવો છે કે તેના મોડેલ જેવા દેખાવ છતાં તે ફેક્ટરીમાં કામ કરવા માટે શ્રેષ્ઠપણે અનુકૂળ છે.અદ્ભુત અને હાઈટેક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ લાઈટવેઈટ એન્ડ્રોઈડ (એઈલા) રોબોટ માત્ર હરી-ફરી શકતો નથી, પરંતુ તે જાતે વિચારી અને ભારે વસ્તુઓ ઊંચકી શકે છે. ફેમબોટ (મહિલા રોબોટ) તરીકે ઓળખાતા આ અત્યંત પોતાળા એઈલા રોબોટને જર્મનીમાં સીબિટ ટેક્નોલોજી મેળામાં રજુ કરવામાં આવ્યો હતો.

એઈલા લેઝર રેન્જ ફાઈન્ડર્સનો ઉપયોગ કરે છે, જે સપાટીઓ પર લેઝર ફેંકે છે અને તે તેને હરવા-ફરવામાં મદદ કરે છે. તેના માથામાં કેમેરા લગાવાયા છે, જેથી તેની આસપાસ શું ચાલી રહ્યું છે તે એઈલા જોઈ શકતી હોવાનું વિજ્ઞાનીઓનું કહેવું છે. તે રેડિયો તરંગોને સ્કેન કરીને પૈંડા પર ફરે છે, જેનાથી તેને ખબર પડે છે કે તેણે જે વસ્તુઓ લઈ જવાની છે તે નાજુક કે ભારે છે અને તેણે આ વસ્તુઓ ક્યાં પહોંચાડવાની છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ