નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દાલ મખણી


સામગ્રી:
120 ગ્રામ અડદની આખી દાળ
50 ગ્રામ ચણાની દાળ
50 ગ્રામ લાલ રાજમા
40 ગ્રામ આદુ-લસણની પેસ્ટ
120 ગ્રામ ટામેટાની પ્યુરી
1&1/2 લાલ મરચાં પાઉડર
100 ગ્રામ માખણ
100 ગ્રામ ક્રીમ
2 ટે. સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
2 ટે. સ્પૂન ઝીણું સમારેલું આદુ
6-8 લીલા મરચાં વચ્ચેથી ચારા કરેલાં

રીત:
-રાજમા અને દાળને વીણી ધોઈ નાખો
-અગાઉ એક રાત પહેલાં પાણીમાં પલાળી દો
-પલળેલી દાળમાં દોઢ લિટર પાણી નાંખી થોડું મીઠુ નાખી ઉકાળો
-ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી પા ભાગનું પાણી રહે અને દાળ બરાબર ચઢી ન જાય

-હવે એક પેનમાં અડધા ઉપરનું માખણ ગરમ કરો
-તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી થોડી લાલ થાય ત્યા સુધી શેકો
-તેમાં લાલ મરચું અને ટામેટાની પ્યુરી નાખો
-મસાલો ઘટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર રાખો
-કસૂરી મેથી નાંખી ચઢી ગયેલી દાળ મીક્સ કરો
-તેને આપના ઘર પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો તે પ્રમાણે પાણી નાખો
-વધેલુ માખણ દાળ ઉપર નાખો
-આશરે 45 મીનિટ સુધી ધીમા તાપે પકવા દો
-ગરમ મસાલો નાંખી બરાબર હલાવી દો
-કોથમીર, લીલા મરચાં અને ક્રિમથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ દાલ મખણી સર્વ કરો

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

આપની સુવિધા માટે ફેસબુકે લોન્ચ કરી અનોખી સર્વિસ