Posts

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

આપના બધા જ પ્રકારના દર્દનો ઈલાજ છે સુજોક થેરેપી પાસે... !આપના બધા જ પ્રકારના દર્દનો ઈલાજ છે સુજોક થેરેપી પાસે... !

Image
    સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે... - માથાનો દુખાવો: માથાના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે કોઇપણ હાથના અંગૂઠા સાથે પેન્સિલ કે પેન ઊભી રાખો. તેને અંગૂઠાના નખ સાથે રબરથી બાંધીને એક થી બે મિનિટ રહેવા દો. ત્યારબાદ પેન કે પેન્સિલને ઝટકા સાથે ખેંચીને કાઢી નાખો. માથાનો દુખાવો તરત બંધ થઇ જશે. - મુસાફરીમાં ઊબકા ઊલટી: ટ્રાવેલિંગ સીકનેસથી આપણે સૌ કોઇ પરિચિત છીએ. જેમાં ઊબકા-ઉલટી, માથું ભારે થઇ જવું, જેવી તકલીફ થાય છે. તે બધાં માટે મુસાફરી પહેલાં એક ચમચી મેથી ગરમ પાણી સાથે લઇ લેવી અથવા કોઇપણ અંગૂઠાના નખને બંને છેડે લાલ રંગના ગોળ ટપકાં કરવાથી દરેક તકલીફમાં રાહત રહે છે. - એસિડિટી: એસિડિટી એ અપચાને કારણે થતી સર્વ સામાન્ય તકલીફ છે. જ્યારે એસિડિટી થાય ત્યારે ક્યારેય દૂધ કે આઇસ્ક્રીમ ન ખાશો. તે ખાવાથી એસિડિટી ઓછી થશે પણ મટશે નહીં. એસિડિટી મટાડવા માટે ચા જેટલું ગરમ પાણી લગભગ બસો ગ્રામ જેટલું લઇ ઘૂંટડે ઘૂંટડે પીવો. હથેળીમાં બતાવ્યા અનુસાર લીલો રંગ કરો. આ કર્યા પછી બને તેટલા ઊંડા શ્વાસ લો. દસ મિનિટમાં એસિડિટી ગાયબ થઇ જશે. - શરદી : શરદી થાય ત્યારે...

આ વાતો સ્વીકારતા સ્ત્રીઓ હમેશા જુઠ્ઠુ જ બોલે છે..

એક નહીં અનેક રોગની દવા છે આ તો....!

Image
    ઘરના કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે છોડ ઉગેલો જોયો હશે. તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતું નથી. પણ તેના મહત્વ વિશે જાણીએ તો ખૂબ જ નવાઈ લાગે. આ વનસ્પતિને એલોવેરા કહેવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ છોડની લગભગ ૨૫૦ જેટલી પ્રજાતિ ઉપલબ્ધ છે. તેમાં સૌથી વધારે ઉપયોગી બાબૉડેંસીસ મિલર છે. આપણા શરીરને કુલ ૨૧ એમીનો એસિડની જરૂર હોય છે, જેમાંથી ૧૮ તો માત્ર એલોવેરામાંથી જ મળી રહે છે. આવો જાણીએ એલોવેરાના ગુણ વિશે: 1. જ્યારે કોઈ ઇજા પર પરૂ થવા લાગે છે ત્યારે તેમાં સાલમોનેલા બેકટેરિયા થવા લાગે છે. આવામાં એન્ટિબાયોટિક એલોવેરાનો ઉપયોગ ઘણો ફાયદાકારક રહે છે. બેકટેરિયાનાશક એલોવેરાને સીધા ઘા પર લગાવી શકાય છે. 2. તેના નિયમિત ઉપયોગથી મેટાબોલિક એક્ટિવિટીને શક્તિ મળે છે અને તેમાં રહેલા વિટામિન સી ઘણી બધી બીમારીઓથી રક્ષણ આપે છે. બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને હૃદય સંબંધી સમસ્યા પણ થતી નથી. 3. પાણી પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ધૂમ્રપાન, લીલી શાકભાજીમાં દવાઓ અને કેમિકલના ઉપયોગ વગેરેથી આપણા શરીરમાં વિવિધ પ્...

ભારતમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે આ ધમાકેદાર સ્માર્ટફોન

Image
    ભારતમાં સ્માર્ટફોનના વધતા વેચાણને ધ્યાનમાં રાખતા મોબાઇલ કંપનીઓ તરફથી અહીંયા નત-નવા મોબાઇલ હેન્ડસેટની લૉન્ચિંગનો સિલસિલો ચાલુ છે. હવે અહીંયા મોબાઇલ હેન્ડસેટ બનાવનારી દિગ્ગજ કંપની સોની એરિક્સને પોતાનો સ્ટાઇલિશ સ્માર્ટફોન 'એક્સપીરિયા રે' લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. લાંબા સમયથી બજારમાં આ હેન્ડસેટની રાહ જોવાઈ રહીં છે. - એક્સપીરિયા રેને ઑગસ્ટ મહીના દરમિયાન જ બજારમાં ઉતારી દેવાશે - ખાસિયતોની વાત કરીએ તો તેમાં 8.1 મેગાપિક્સલનો દમદાર કેમેરો લાગેલો છે - તેમાં બ્રેવિયા ટેક્નોલોજી સાથે 3.3 ઇન્ચ ટચ સ્ક્રીન લગાવામાં આવી છે - આ મોબાઇલમાં વીડિયો કૉલિંગ સુવિધા પણ આપવામાં આવી અગાઉ એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે એક્સપીરિયા રેને ઑગસ્ટ મહીના દરમિયાન જ બજારમાં ઉતારી દેવાશે. પરંતુ હવે જણાવામાં આવે છે કે તેને સપ્ટેમ્બર મહીનાની શરૂઆત સાથે જ લૉન્ચ કરી દેવાશે. આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમાં 8.1 મેગાપિક્સલનો દમદાર કેમેરો લાગેલો છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 1 ગીગાહર્ટ્ઝનુ પ્રોસેસર અને 4 જીબીની મેમરી કાર્ડ ઉપલબ્ધ કરાવાશે. આ મોબાઇલમાં વીડિયો કૉલિંગ સુવિધા પણ આપવામાં આવી છે. સ્...

લેપટોપની દુનિયામાં ક્રાંતિ, હવે આવી રહ્યું છે સુપર લેપટોપ

Image
    - સુપર કોમ્પયુટર બાદ હવે આવી રહ્યું છે સુપર લેપટોપ, જેને અલ્ટ્રાબુક નામ આપવામાં આવી ગયું છે - તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે - આ અલ્ટ્રાબુકની સ્ક્રીન 11 થી 13 ઇંચ સુધીની છે. તેની પાસે કેલકુલેટ કરવાની ક્ષમતા બહુ વધુ છે - તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે ટેકનોલોજીની દુનિયા ઝડપથી બદલાઇ રહી છે અને તેમાં નિતનવા આવિષ્કારો કરી રહ્યા છે. સુપર કોમ્પયુટર બાદ હવે આવી રહ્યું છે સુપર લેપટોપ, જેને અલ્ટ્રાબુક નામ આપવામાં આવી ગયું છે. આ ખૂબ જ હલકુ અને પ્રભાવશાળી છે. તથા તેની બેટરી બહુ જ તાકાતવાર છે. આ અલ્ટ્રાબુકની સ્ક્રીન 11 થી 13 ઇંચ સુધીની છે. તેની પાસે કેલકુલેટ કરવાની ક્ષમતા બહુ વધુ છે. તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે. તેને યુએક્સ 21નું નામ આપવામાં આવ્યું છે અને તે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં ઉતરશે. તેની કિંમત એક હજાર ડોલર એટલે કે 45000 રૂપિયા હશે. એશર પણ એક અલ્ટ્રાબુક લોન્ચ કરાશે. આ અલ્ટ્રબુકમાં ઇંટેલને ચિપ લાગેલી છે, જે ખૂબ જ આધુનિક અને ઝડપી છે. આ સુપર લેપટોપ બજારમાં વેચાઇ રહેલા લેપટોપથી ક્યાંય વધુ શક્તિશાળી ...

ચટાકેદાર કોર્ન પાલક

Image
    3 વ્યક્તિઓ માટે બનાવો કોર્ન પાલક સામગ્રી: 4 કપ બાફેલી મકાઈ 1/2 કિલો પાલક 3 ટેબલસ્પૂન પાલક 10 નંગ કિસમિસ 1/2 બાફેલા ચણા 1 મોટી ડુંગળી સમારેલી 1 નાનો ટુકડો આદુનો ઝીણો સમારેલો 2-3 લીલા મરચાં ઝીણા સમારેલા 2 ટીસ્પૂન ધાણા પાવડર 1 ચપટી હીંગ 2 ટેબલસ્પૂન માવો સ્વાદ અનુસાર મીઠું રીત: - પાલકને બાફીને મિક્સરમાં પીસી લો. - ચણાની દાળ, આદુ, ડુંગળી, લીલા મરચા, ધાણા પાવડર અને હીંગને પીસીને પેસ્ટ બનાવો. - એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આ પેસ્ટને સાંતળી લો. - લાલ થઈ જાય પછી તેમાં પાલકની પેસ્ટ અને બાફેલી મકાઈના દાણા ઉમેરો. - મીઠું ભેળવીને 3 મિનીટ સુધી પકાવો. - પીરસતા પહેલા દહીં અને કિસમિસથી ગાર્નિશ કરો.  

ચટપટ મમરા ચાટ

Image
    બનાવો ચટપટ મમરા ચાટ સામગ્રી: 2 ટેબલસ્પૂન સૂકા ધાણા 1 ટેબલસ્પૂન જીરુ 2 લવિંગ 1 તજ ટુકડો 2 ટેબલસ્પૂન સૂકુ કોપરુ 1 ટેબલસ્પૂન લાલ મરચા પાવડર સ્વાદ માટે મીઠું તેલ 2 ટેબલસ્પૂન રીત: -સૂકા ધાણા, જીરુ, લવિંગ, તજ અને સૂકુ કોપરાને સાથે દળી લો. -એક ઉંડા વાસણમાં તેલ ગરમ કરો અને તૈયાર કરેલો પાવજર અને મમરા ભેળવો.મમરા ઉપર મસાલો ભળી જાય અને તે ક્રિસ્પી થઈ જાય ત્યા સુધી રહેવા દો. -ગેસ બંધ કરીને મમરામાં લાલ મરચા પાવડર અને મીઠું મિક્સ કરી દો. -આ બધુ જ મિક્સ કરીને સર્વ કરો